Gujarati

0 Likes     0 Followers     1 Subscribers

Sign up / Log in to like, follow, recommend and subscribe!

Recommendations


Episodes

Date Title & Description Contributors
2024-03-28

  SBS Gujarati News Bulletin 28 March 2024 - ૨૮ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
2024-03-28

  જાણો, સૌંદર્ય પ્રસાધનોને વધુ ટકાઉ બનાવવા વપરાતા રસાયણો આપણા શરીરને કેવી અસર કરી શકે

સૌદર્ય પ્રસાધનોમાં વપરાતા PFAS યુક્ત રસાયણોનો ઉપયોગ માનવજાત તેમજ પર્યાવરણ પર કેવી અસર કરે છે તે વિશે માહિતી આપી રહ્યા છે ફાર્માસિસ્ટ ધરા ગણાત્રા.
2024-03-27

  SBS Gujarati News Bulletin 27 March 2024 - ૨૭ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
2024-03-27

  ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક થયા, ભારતથી આવતા વિદ્યાર્થીઓને અસર થશે

ઓસ્ટ્રેલિયન સરકારે વધુ અભ્યાસ કરવા માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક કર્યા છે. ૨૩મી માર્ચથી અમલમાં આવેલા ફેરફારોની સીધી અસર સ્ટુડન્ટ વિઝા અને ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝાની અરજી કરતા ઉમેદવારોને થશે. વધુ માહિતી આપી રહ્યા છે રજીસ્ટર્ડ માઈગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.
2024-03-26

  SBS Gujarati News Bulletin 26 March 2024 - ૨૬ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
2024-03-25

  SBS Gujarati News Bulletin 25 March 2024 - ૨૫ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
2024-03-22

  SBS Gujarati News Bulletin 22 March 2024 - ૨૨ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
2024-03-22

  હિન્દુ-મુસ્લિમ દંપત્તિની ઓસ્ટ્રેલિયામાં રમઝાન-ઇદની ઉજવણી

સિડની શહેરમાં રહેતા સમીર શેખ મુસ્લિમ ધર્મ પાળે છે જ્યારે તેમના પત્ની જીગ્નિશા પટેલ હિન્દુ છે. જીગ્નિશા મુસ્લિમ ધર્મના પવિત્ર મહિના રમઝાન અને ઇદ દરમિયાન સમીરને ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં કેવી મદદ કરે છે તથા દંપત્તિ આ વખતે કેવી રીતે તહેવારની ઉજવણી કરશે એ વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.
2024-03-21

  ૨૧ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
2024-03-20

  SBS Gujarati News Bulletin 20 March 2024 - ૨୦ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.