Gujarati   /     ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક થયા, ભારતથી આવતા વિદ્યાર્થીઓને અસર થશે

Description

ઓસ્ટ્રેલિયન સરકારે વધુ અભ્યાસ કરવા માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક કર્યા છે. ૨૩મી માર્ચથી અમલમાં આવેલા ફેરફારોની સીધી અસર સ્ટુડન્ટ વિઝા અને ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝાની અરજી કરતા ઉમેદવારોને થશે. વધુ માહિતી આપી રહ્યા છે રજીસ્ટર્ડ માઈગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.

Subtitle
ઓસ્ટ્રેલિયન સરકારે વધુ અભ્યાસ કરવા માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝાના નિ
Duration
00:12:44
Publishing date
2024-03-27 16:12
Link
https://www.sbs.com.au/language/gujarati/gu/podcast-episode/changing-for-student-visa-applicants-from-23-march/anan3g6lz
Contributors
Enclosures
https://sbs-podcast.streamguys1.com/sbs-gujarati/20240327163245-gujarati-a12fd447-440e-4c21-9dc3-215ce656cbc1.mp3?awCollectionId=sbs-gujarati&awGenre=News&awEpisodeId=74769b20-ebfb-11ee-8d39-63440e8a14ef
audio/mpeg